જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics
જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં
અણ અણુમાહી રહ્યાં રે વળગી
ફૂલ ને ફળ તો તો વૃક્ષના...
એવી કળિયુગની છે એંધાણી | Avi Kaliyug Ni Andhani | Agamvani
એવી કળિયુગની છે એંધાણી રે
આ કળિયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની એંધાણી ..વરસો વરસ દુકાળ પડે
અને વળી સાધુ કરશે સૂરાપાન ,
આ બ્રાહ્મણ માટી ભરખશે ,
અને ગાયત્રી...
કરેલા કરમના બદલા | Karela Karam Na Badala Lyrics
દેવા તો પડે છે અંતે સહુ ને નડે છે
કરેલા કરમના બદલા દેવાતો પડે છે ,
જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે
અંધો ને અંધી એના નજરે ચડે છે ,
દેણું દીધું રાજા દસરથ જાણે
રામના...
નારાયણ નું નામ જ લેતા | Narayan Nu Nam Leta Lyrics
નારાયણ નું નામ જ લેતા, વારે તેને ભજીયે રે,
મનચા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીયે રે,
કુળને તજીયે કુટુંબ તજીયે તજીયે માં ને બાપ રે,
ભગિની ,સુત, દાસને તજીયે, જેમ તજે કસુકી સાપ રે,
પ્રથમ...
હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને ,
દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો...
મારી મેના રે બોલે રે ગઢને | Mari Mena Re Bole Ne Gadhane Lyrics
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે ,
કાયાના કુડા રે ભરોંસા ‚ દેહુંના જૂઠા રે દિલાસા‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
એવી ધરતી રે ખેડાવો‚ રાજા રામની રે ‚
હીરલો છે રે...
આવી આવી અલખ જગાયો | Aavi Aavi Alakh Jagayo Lyrics
આવી આવી અલખ જગાયો
એ.. બેની અમારે મહેલે ,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી ..
વાલીડા મારા,
સત્ય કેરી સૂય ને , શબ્દોના ધાગા રે
હે… ખલકો રે ખૂબ બનાયો ,
એ.....
એક છે હરી એક છે હરી | Ek Chhe Hari Ek Chhe Hari Lyrics
એક છે હરી એક છે હરી
જુદો નવ જાણો જરી ,
પાંચાળીને કારણે પહોંચ્યા
હસ્તિનાપુર જો હરી …
દુષ્ટ દુર્યોધન બેઠો
ભુપે સભા ભરી રે ,
એકલ સાડી ઓઢી અંગે
ખેંચી લેવા ખરે ખરી …
ઝપટથી એણે ચીર ઝાલ્યા
ક્રોધ...
જા જા નીંદરા હું તને વારું | Ja Ja Nindra Hu Tane Varu Lyrics
જા જા નીંદરા , હું તને વારું,
જા જા નીંદરા , હું તને વારું‚
તું છો નાર ધુતારી રે ..જા જા નીંદરા..
જા જા નીંદરા , હું તને વારું,
નીંદરા કહે હું નહી રે ધુતારી‚...
રામ કહો શ્રી કૃષ્ણ કહો | Ram Kaho Shri Krishn Kaho Lyrics
રામ કહો શ્રી કૃષ્ણ કહો આ અવસર છે કેવાનો
માયા માયા વણસી રામનામ રેવાનું ,
રાવણ સરખી રાજા ચાલ્યા અંત કાળમાં આંટી રે
પલક વારમાં પકડી લીધા જાણે જમણા ઘાંટી રે ,
લખો સરીખો લાખો...