હે જી મને જીણો જીણો નાદ સંભળાય | Guruji Mara Aave Chhe Lyrics
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે…
નયન થી નીરખતા ત્યાં તો
વાલો લાગે દૂર
ઓહમ સોહમ...
રામને કેમ રીઝવશો રે જીવડા | Ramne Kem Rijavsho Jivda Lyrics
રામને કેમ રીઝવશો રે જીવડા જોને વાત વિચારી ,
જોને વાત વિચારી તારી કરણી લેને સંભારી ,
શું ખાધું શું પહેર્યું શું ઓઢયું કેટલી પરણ્યા નારી ,
એ પ્રભુજી નથી પુછવાના શ્રીમંત છો કે...
વાડી રે માયલો લીલો લીલો ગાંજો | Vadi Re Maylo Lilo Lilo Ganjo Lyrics
વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો,
ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ,
વાડી રે માંયલો…
જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે,
કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ,
વાડી રે માંયલો…
ઢોલ નગારા ને...
સમજણ જીવન માંથી જાય | Samjan Jivan Mathi Jay Lyrics
સમજણ જીવન માંથી જાય તો તો જોયા જેવી થાય
સમજણ જીવન માંથી જાય જી,
પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાયજી
આજનો રામ તો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય ,
ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉરમાં...
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને | Mongho Manushya Deh Fari Fari Ne Lyrics
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને
નહિ મળે વારંવાર
ભાઈ તું ભજી લેને કિરતાર ,
જુઠી માયા જુઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર ,
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
કામ ક્રોધ મદ...
ગુરુ તારો પાર ન પાયો | Guru Taro Par Na Payo Lyrics
ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથવીના માલિક તમે રે તારો તો અમે તરીએ જી ,
હેજી એવા ગવરીના નંદ ગણેશ ને સમરીએ જી
એ જી સમરું શારદા માતા
એ વારી વારી...
મારા રામાધણી રે | Mara Rama Dhani Re Lyrics
હે મારા રામાધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
એ પેલો પેલો પરચો પીર પરણિયામાં પુર્યો
એવા કંકુના પગલે પધાર્યા ઘણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે...
કરમની વાત નહિ જાણી | Karamni Vat Nahi Jani Lyrics
કરમની વાત નહિ જાણી એવી વાણી વૃથા શું વખાણી ,
બણાસુરના હજાર હાથે વાગે વાજિંત્રોમાં વાણી
તોય અકર્મીની ઊંઘ ઉડે નહિ કોને કહેવી આ કહાણી ,
કર્મ કરે એવું કોઈ કરે નહિ કર્મની ગતિ...
રામને રાજતિલક | Ram Ne Rajtilak Lyrics
રામને રાજતિલકના રે જેદી ગાજે નાદ ગગનમાં
ગાજે નાદ ગગનમાં દાસી મંથરા મૂંજાણી એના મનમાં ,
માતા સરસ્વતી એની સરનાયે બેઠા તર્કટ જાગ્યા તનમાં
ઘરફોડીએ ઘાણ જ કાઢ્યો લાય લગાડી લીલા વનમાં ,
કૈકયી તારા...
વાણી રે વાણી મારા | Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics
ઉનમુન વાણી ગુરુદેવની , હે ઓલા સમજેલા ને સમજાય ,
નુગરો સમજે ના સબદને , અને ના સમજે પસ્તાય ,
વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી ,
જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી...