Tag: ગુજરાતી ભજન સંગ્રહ lyrics

વનમાં વિયોગી બની | Vanma Viyogi Bani Raghuveer Lyrics

0
 વનમાં વિયોગી બની રે રઘુવીર રામ રુદન કરે રામરૂદન કરે એની આંખે આંસુડાં ઝરે … ઝાડને પૂછે પહાડને પૂછે પશુ પંખીને પૂછતાં ફરે ઘડીયે ઘડીયે નાખે નિસાસા અને લક્ષ્મણ હાથ ધરે … કોઈ બતાવો સીતાજીને...

મેણાં ના કોઈ ને મારો | Mena Na Koi Ne Maro Lyrics

0
 મેણાં ના કોઈ ને મારો મનવા મેણાં ના કોઈ ને મારો , વીરા તમે વાણી વેદંતા વિચારો મેણાં ના કોઈ ને મારો , સતી પાર્વતી પાણી ભરે ત્યાં સાગરે શબ્દ ઉછર્યો , ત્રણ ભુવનના નાથની નારીને મળ્યો નહિ...

ક્યાં છે વાસ તમારો | Kya Chhe Vas Tamaro Kanaiya Lyrics

0
 ક્યાં છે વાસ તમારો કનૈયા ક્યાં છે વાસ તમારો , ગિરિરાજમાં ગોતવા તમને ફરી વળ્યો પગપાળો ગોપ ગોવાળના ઝુંપડા જોયા જોયો કાલિન્દી કિનારો , વ્રજ અને વૃંદાવન જોયું જોયો શ્રી નંદજીનો દ્વારો ગોકુળીયા ની ગ઼લીયૂ...

વાંક નથી કાંઈ અમારો | Vank Nathi Kai Amaro Lyrics

0
વાંક નથી કાંઈ અમારો , લક્ષ્મણ વાંક નથી અમારો , દોષ નથી રે અમારો , લક્ષ્મણ દોષ નથી કાંઈ અમારો , સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકન હારો , ઋષિ મુનિનો આશ્રમ આવ્યો આવ્યો છે...

જય ગણેશગણ નાથ દયા નિધિ | Jay Ganeshgan Nath Daya Nidhi Lyrics

0
 જય ગણેશગણ નાથ દયા નિધિ , સકલ વીઘન કર દૂર હમારે , જય ગણેશગણ નાથ દયા નિધિ , પ્રથમ ધરેજો ધ્યાન તુમ્હારો , તિસકે પૂરણ કારજ સારે , જય ગણેશગણ નાથ દયા નિધિ , લંબોધર ગજ બદન...

હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics

2
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને , દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ મારો...

જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics

1
જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને  પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં અણ અણુમાહી રહ્યાં રે વળગી ફૂલ ને ફળ તો તો વૃક્ષના...

જે ગમે જગત ગુરૂ જગદીશ ને | Je Game Jagat Guru Jagadishne Lyrics

0
જે ગમે જગત ગુરૂ જગદીશ ને, તે  તણો  ખર ખરો  ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે  એજ  ઉદ્દવેગ ધરવો, હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટ નો  ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે...

આજ મારે ઘેર | Aaj Mare Gher Avone

0
આજ મારે ઘેર આવોને મહારાજ, આજ મારી મિજબાની છે રાજ, મારે ઘેર આવોને મહારાજ,  ઉંચા રે બાજોઠ  ઢળાવું, અપને હાથસે ગ્રાસ ભરાવું, ઠંડા જળ ઝારી ભરી લાવું , રુચિ રુચિ પાવન  મહારા આજ મારે ઘેર આવો ,  બહુ મેવા...

ચલો મન ગંગા જમુના | Chalo Man Ganga Jamuna Lyrics

0
ચલો મન ગંગા જમુના તીર, ગંગા જમના નીર્મલ પાણી, શીતલ  હોત  શરીર,  બંસી બજાવત ગાવત કાન્હો, સંગ  લિયે  બલબીર,  મોર મુકુટ પીતાંબર સોહે, કુંડળ ઝળકત  હીર ,   મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ, ચરણ કમલ પર શિર,  Chalo Man Ganga Jamana...
error: Content is protected !!