Tag: deshi bhajan lyrics
રમતો જોગી રે | Ramto Jogi Re Lyrics
રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.
કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે,
વેરાગણ હું તો બની.
કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ...
મળ્યો મનુષ્ય જનમ અવતાર | Malyo Manusya Janam Avtar Lyrics
મળ્યો મનુષ્ય જનમ અવતાર માંડ કરીને
ભજ્યા નહિ ભગવાન હેત કરી ને ,
અંતે ખાશો યમના માર પેટ ભરીને
તથી રામ નામ સંભાળ …
ગઈ પળ પાછી ફેર ન આવે
મૂરખ મૂઢ ગમાર ,
ભવસાગરની ભુલવણી માં
વીતી...
કરેલા કરમના બદલા | Karela Karam Na Badala Lyrics
દેવા તો પડે છે અંતે સહુ ને નડે છે
કરેલા કરમના બદલા દેવાતો પડે છે ,
જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ત્યારે
અંધો ને અંધી એના નજરે ચડે છે ,
દેણું દીધું રાજા દસરથ જાણે
રામના...
अलख तूने खेल बनाया भारी | Alakh Tune Khel Banaya Bhari Lyrics
अलख तूने खेल बनाया भारी
गुरूजी तेरी लीला अपरंपारी ,
इस काया में पास तत्व है
दुग्धा उनमे नारी ,
पचीस प्रकृति साथ रखे वो
ऐसी है बिस्तारी ,
अलख तूने खेल बनाया भारी ,
पांच पचीस मिल...
એક છે હરી એક છે હરી | Ek Chhe Hari Ek Chhe Hari Lyrics
એક છે હરી એક છે હરી
જુદો નવ જાણો જરી ,
પાંચાળીને કારણે પહોંચ્યા
હસ્તિનાપુર જો હરી …
દુષ્ટ દુર્યોધન બેઠો
ભુપે સભા ભરી રે ,
એકલ સાડી ઓઢી અંગે
ખેંચી લેવા ખરે ખરી …
ઝપટથી એણે ચીર ઝાલ્યા
ક્રોધ...
જુઠડી કાયા રાણી જુઠા ના બોલો | Juthdi Kaya Rani Lyrics
જુઠડી કાયા રાણી જુઠા ના બોલો
વઢશે તને તારો ઘડનારો ,
જુઠડી કયા રાણી …
જુઠી છે કાયા જુઠી છે માયા
જૂઠે જગત કો ભરમાયા ,
અંતે જીવને જાવું એકલું
મરમ કોઈ વીરલે પાયા રે ,
જુઠડી કાયા...
વારી જતાં દિલ ને વારી શક્યો નહી | Vari Jata Dil Ne Vari Shakyo...
વારી જતા દિલ ને વારી શક્યો નહિ
મરતાને મોત માંથી હું ઉગારી શકયો નહિ
વારી જતા દિલ માં …
એક ભૂલ ને છુપાવા કીધી હાજર ભૂલ
કિન્તુ નજીવી ભૂલ સુધારી શક્યો નહિ
વારી જતા દિલ માં...
લોભી વાણીયા રે | Lobhi Vaniya Re Lyrics | Narayan Swami Bhajan Lyrics
લોભી વાણીયા રે , ભૂંડા લોભ કરી પસ્તાશે ,
સમજુ પ્રાણિયા રે , સાચા સંતોષે સુખ થાશે ,
લોભી નું મન થોભે નહિ આમ તેમ અથડાશે ,
સત ને ભૂલી લોભ માં ડૂબે નક્કી...
કોને કહું આ દીલડાની વાતું | Nathi Rehvatu , Kone Kahu Dildani Vatu |...
કોને કહું આ દીલડાની વાતું ,
નથી રે રહેવાતું , હવે નથી રહેવાતું ,
જેને જેને કહું તે તો કહ્યું ના માને,
મને મુરખ ગણીને મારે લાતું,
હવે નથી રે રહેવાતું …
ઘેલા રે લોકડીયા મારી...
પ્રથમ પેલા પૂજા તમારી , મંગલ મુરતી વાળા | Pratham Pela Pooja Tamari Lyrics...
પ્રથમ પેલા પૂજા તમારી , મંગલ મુરતી વાળા
કોટી વંદન તમને સુંઢાળા , નમીએ નાથ રૂપાળા ગજાનન ,
પ્રથમ સમરીએ નામ તમારું , તો ભાગે વિઘન અમારા
શુભ શુકનીયે તમને સમરીએ , દિન દયાળુ...