Tag: lyrics dhun in gujarati
રમતાં જોગી આયા નગરમાં | Ramta Jogi Aaya Nagar Maa Lyrics
રમતાં જોગી આયા નગરમાં રમતાં જોગી આયા હો ...જી ...
આવી અલખ જગાયા નગરમાં રમતાં જોગી આયા હો ...જી ...
રમતાં જોગી આયા નગરમાં ...
પાંચ પુત્ર પચ્ચીસ નારી એક નારીએ ઉપજાયા
પાંચ પચ્ચીસને એક...
જીઓ વણજારા જીઓ વણજારા | Jiyo Vanjara jiyo Vanjara Lyrics
છોડી મત જા મને એકલી વણજારા ,
છોડી મત જા, પરદેશમાં વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા ,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા...
ઓ જાને વાલે રઘુવીરકો | O Jane Vale Raghuvir Ko Pranam Hamara Lyrics
ઓ જાને વાલે રઘુવીરકો પ્રણામ હમારા કહ દેના ,
પ્રણામ હમારા કહ દેના , પ્રણામ હમારા કહ દેના ,
શ્રી રામચંદ્ર અવતારી કો , ઔર લક્ષ્મણ ધનુર ધારી કો ,
ઓર સીતા જનક દુલારી...
કાનજી તારી માં કહેશે પણ | Kanji Tari Maa Kahese Pan Lyrics
કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે,
એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે,
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતુ તારૂં એંઠું રે,
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠુ...
કેસર ભીના કાનજી | Keshar Bhina Kanji Lyrics | Narshih Maheta Bhajan Lyrics
કેસર ભીના કાનજી ,
કસુંબે ભીની નાર ,
લોચન ભીનાં ભાવશુ ,
ઊભા કુંજને દ્વાર ,
કેસર ભીના કાનજી,
બેમાં સુંદર કોને કહીયે,
વનિતા કે વ્રજનાથ,
નિરખું પરખું પ્રુરુષોત્તમને,
માણેકડા બેઉ હાથ,
કેસર ભીના કાનજી,
વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાનો સ્વામી...
આજ વૃંદાવન | Aaj Vrundavan Anand Sagar Lyrics
આજ વૃંદાવન આનંદ સાગર,
શ્યામળિયો રંગે રાસ રમે,
નટવર વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે,
એક એક ગોપી સાથે માધવ,
કરગ્રહી મંડળ માંહે ભમે,
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ રાગણી માંહે ઘુમે,
સોળ કલાનો શશિયર શિર...
ગિરી તળેટી ને કુંડ દામોદર | Giri Taleti Ne Kund Damodar Lyrics | Narshih...
ગિરી તળેટી ને કુંડ દામોદર,
ત્યાં મહેતાજી ન્હાવા જાય,
ઢેઢ વરણ માં દ્રઢ હરિભક્તિ,
તે પ્રેમ ભરીને લાગ્યા પાય,
ગિરી તળેટી ને …
કર જોડીને પ્રાથના કીધી,
વિનંતી તણાં વદ્યા રે વચન,
મહાપુરુષ અમ અરજ એટલી,
અમારે આંગણે કરો...
આજ મારા નયણા | Aaj Mara Nayana Safal Lyrics | Narshi Maheta bhajan Lyrics
આજ મારા નયણા સફળ નાથને નીરખી ,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી,
જે રે મારા મનમાં હતું વ્હાલાએ કીધું ,
પ્રીતે પ્રભુજી પધારિયા આવી આલિંગન દીધું,
વહાલો મારો વિહારીલો તેહને જાવા ન દિજે,
હાથ થકી નવ...
આ શેરી વળાવી | Sheri Valavi Lyrics | Narshih Maheta Bhajan Lyrics
આ શેરી વળાવી સજ્જ કરું,ઘેરે આવોને
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને
આ ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને
દેશું દેશું મેડીના મોલ મારા ઘરે આવો ને
આ શેરી વળાવી …
આ દાતણ દેશું દાડમી ઘરે...