લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi...
લળી લળી પાય લાગુ ,
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી ,
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી,
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી,
એ મેળો છે માં ને...
તારા નામની ચૂંદડી ઓઢી | Tara Naam Ni Chundadi Odhi Lyrics
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે ,
કોઈ કહે રાધા કોઈ કહે મીરા (2),
કાના સંગ નામ જોડે છે ,
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે ,
જમુના ને કાંઠે બંધાણી...
ચપટી ભરી ચોખા ને | Chapti Bhari Chokha Ne Garba Lyrics
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો,
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની...
માડી તારા મંદિરીયે રે | Madi Tara Mandiriye Re | Garba Lyrics
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
હે ઘમકે છે ઘમકે છે કે ઘૂઘરા ઘમકે છે ,
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
લાવી લાવી હું કંકુ રે ઘૂઘરા ઘમકે છે...
આવી રૂડી મોસાળાની છાબ | Aavi Rudi Mosalani Chhab Lyrics
આવી રૂડી મોસાળાની છાબ ,
મામેરા લાવ્યા ઘણા હોસથી રે લોલ ,
મામા લાવ્યા હીરાના સેટ ,
મામીએ આપ્યા હૈયા ના હેત રે ,
આવી રૂડી …
માસી લાવ્યા સોનાના હાર ,
એમણે ઘડ્યા મોંઘા મૂલના રે...
ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા | Uncha Uncha Re Madi Tara Lyrics
ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને...
સાચી રે મારી સત રે ભવાની મા | Sachi Re Mari Sat Re Bhavani...
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ ,
નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા ,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ ,
સાચી રે...
રૂડા રૂડા નોરતા આવ્યા | Ruda Ruda Norta Aavya Lyrics | Navratri Garba
રૂડા રૂડા નોરતા આવ્યા ,
આશો માં છે આજ ,
સરખી સૈયરૂ ગરબે ઘુમતી ,
સોળે સજી શણગાર ,
તું છે દયાળી ભોળી ભવાની માં ,
કરશો ના હવે વાર ,
વેલા આવો ના તડપાવો ,
એક તારો...
जय आध्या शक्ति माँ जय आध्या शक्ति | Jay Adhya Shakti Lyrics | Adhya...
Jay Adhya Shakti Aarti Lyrics
जय आद्य शक्ति माँ जय आद्य शक्ति
अखंड ब्रहमाण्ड दिपाव्या (2)
पड़वे प्रगटया माँ , ॐ जयो जयो माँ जगदम्बे
द्वितीया मे स्वरूप शिवशक्ति जाणू
माँ शिवशक्ति जाणू , ब्रह्मा गणपती गाये...
ઘોર અંધારી રે રાતલડીમાં | Ghor Andhari Re Rataladi Lyrics | Bhajanbook
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું ...