Tag: garba lyrics
સાચી રે મારી સત રે ભવાની મા | Sachi Re Mari Sat Re Bhavani...
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા ,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ ,
નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા ,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ ,
સાચી રે...
લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi...
લળી લળી પાય લાગુ ,
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી ,
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી,
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી,
એ મેળો છે માં ને...
કુમ કુમ ના પગલા પડ્યા | Kum Kum Na Pagla Padya Lyrics
કુમ કુમ ના પગલા પડ્યા , માડીના હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ,
માડી તારા આવવાના એંધાણ થયા ,
માડી તું જો પધાર , સજી સોળે શણગાર ,
આવી મારે તું દ્વાર...
ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા | Uncha Uncha Re Madi Tara Lyrics
ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર,
કે ગરબે રમવા આવજો રે લોલ,
ઊંચા ઊંચા રે પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને...
ઘોર અંધારી રે રાતલડીમાં | Ghor Andhari Re Rataladi Lyrics | Bhajanbook
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું ...
ખોડિયાર છે જોગમાયા | Khodiyar Chhe Jogmaya Lyrics | Garba Lyrics
ખોડિયાર છે જોગમાયા
મામડિયાની ખોડિયાર છે જોગમાયા
માડી ને દ્વારે વાંજીયા રે આવતા
વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
માડી ને પારે અંધાળા રે આવતા
અંધાળા રે આંખો આપે મામડિયાની
ખોડિયાર...
રમતો ભમતો જાય | Ramto Bhamto Jay Lyrics | Navratri Garba Lyrics
રમતો ભમતો જાય
આજ માં નો ગરબો રમતો જાય
પવન ઝપાટા ખાય
આજ માં નો ગરબો રમતો જાય
માં ના ગરબામાં નવલખ તારલા
અંબિકાને માથે સુહાય
આજ માં નો ગરબો રમતો જાય
ઇરે ગરબો ચૌદ બ્રહ્માંડ ફરતો
જળ હાલ...
આવ્યા દીવડીયે જગમગતા | Avya Divadiye Jagmagta Lyrics | Navratri Garba Lyrics
આવ્યા દીવડીયે જગમગતા માં ના નોરતા રે
આવ્યા ફુલડીયે ધમધમતા માં ના નોરતા રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે
આવ્યા માંડવડે ઘૂમતા માં ના નોરતા રે
માંડવડે શોભે મંગલકારી માં ની મૂર્તિ...
અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics
અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા
મહિયારા રે…ગોકુળ ગામનાં
મથુરા નીવાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી,
હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે
ગોકુળ ગામના …
યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો
ભુલાવી...