Tag: gujarati bhajanbook lyrics
સમજણ જીવન માંથી જાય | Samjan Jivan Mathi Jay Lyrics
સમજણ જીવન માંથી જાય તો તો જોયા જેવી થાય
સમજણ જીવન માંથી જાય જી,
પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાયજી
આજનો રામ તો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય ,
ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉરમાં...
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને | Mongho Manushya Deh Fari Fari Ne Lyrics
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને
નહિ મળે વારંવાર
ભાઈ તું ભજી લેને કિરતાર ,
જુઠી માયા જુઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર ,
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
કામ ક્રોધ મદ...
વાણી રે વાણી મારા | Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics
ઉનમુન વાણી ગુરુદેવની , હે ઓલા સમજેલા ને સમજાય ,
નુગરો સમજે ના સબદને , અને ના સમજે પસ્તાય ,
વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી ,
જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી...
જિંદગાની હું ગુજારુ | Jindagani Hu Gujaru Lyrics
જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર ,
પ્રેમ હુંડી મેં લખી છે , સદગુરુ સરકાર પર ,
જીવ તન મન પ્રેમની કિંમત માં મેં અર્પણ કર્યા ,
આ હાટ ની વસ્તુ નથી , કે...
રામ બીના સુખ સ્વપને નાહી | Ram Bina Sukh Swapane Nahi Lyrics
રામ બીના સુખ સ્વપને નાહી , કયો ભૂલે ફિર પ્રાણી ,
ધન યૌવન બાદલ કી છાયા , દેખ દેખ કયો લલચાયા ,
માટી મેં મીલ જાવે કાયા , રહે ના એક નિશાની રે...
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની | Ishwar Tu Pan Che Vignani Lyrics
ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની
પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ,
જવાબ દેને ,જવાબ દેને , પોલા નભમાં
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે ,
સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે,
જનની...
જનમ જે સંત ને આપે | Janam Je Sant Ne Aape Lyrics
જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે
અગર શુરો અગર દાતા ગુણો જેના સકળ ગાયે,
જનમ જે સંત ને…
ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી
નકામા ના ભલે જનમે સમજવી વાંજણી...
આ જ્ઞાનની વાતો છાની | Aa Gnan (Gyan) Ni Vato Chhani Lyrics
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગે સપનામાં મોજું માણી
એ તો સમજે પણ વદે નહિ વાણી ,
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગો સમસ્યામાં બોલે...
તારો રે ભરોસો મને ભારી | Taro Re Bharoso Mane Bhari Lyrics
તારો રે ભરોસો મને ભારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી,
ઉંચો છે ગરવો દાતાર નીચે જમીયલશા દાતા
વચમાં ભવેશર ભારી , ગિરનારી રે બાવો ગિરનારી,
લીલી ને પીળી તારી ધજાઓ ફરુકે દાતા
ધોળી રે...
યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે | Arjun Ne Sagpan Aada Aave Lyrics
સગપણ આડા આવે એના મનડાને મુંજાવે ,
યુદ્ધમાં અર્જુનને રે એના સગપણ આડા આવે ,
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે ,
કોને મારું ક્યાં બાણ ચાલવું , મારી સમજણમાં ન આવે ,
કોઈ કોઈ...