Tag: gujarati lagna geet

વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics

0
વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય, પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય, દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય...પિયરિયું, દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો, આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો, માફી માંગુ દાદા...

છોડ્યા દાદાને છોડી ડેલિયું રે | Chodiya Dadane Chodi Deliyu Lyrics

0
છોડ્યા દાદાને છોડી ડેલિયું રે , હાલ્યા સૈયરું નો સાથ રે બેનીબા , તમે એકવાર પિયરિયે પધારજો રે , છોડ્યા બાંધવ છોડી બેનડી રે , છોડી હાલ્યા ભોજાઈ નો સાથ રે , તમે એકવાર પિયરિયે પધારજો...

આવી રૂડી મોસાળાની છાબ | Aavi Rudi Mosalani Chhab Lyrics

0
આવી રૂડી મોસાળાની છાબ , મામેરા લાવ્યા ઘણા હોસથી રે લોલ , મામા લાવ્યા હીરાના સેટ , મામીએ આપ્યા હૈયા ના હેત રે , આવી રૂડી … માસી લાવ્યા સોનાના હાર , એમણે ઘડ્યા મોંઘા મૂલના રે...

અખંડ સૌભાગ્યવતી | Akhand Saubhagyavati Lyrics

0
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી , તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી , માંના ખોળા સમું આંગણું તે મુક્યું , બાપના મન સમું બારણું તે તજ્યુ , તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી , તને...
sitane toran ram padharya lyrics

સીતાને તોરણ રામ પધાર્યા | Sita Ne Toran Ram Padharya Lyrics

0
સીતાને તોરણ રામ પધાર્યા , લેજે પનોતી પહેલું પોખણું , પોંખતાને વરની ભમર ફરકી , આંખલડી રતને જડી , રવાઈ વર પોખો પનોતા , રવાઈએ ગોરી સોહામણા , સીતાને તોરણ રામ પધાર્યા , લેજે પનોતી બીજુ પોખણું , ઘોસરીયે...

અમ્મારી બેની ને તમે કઈ ના કેજો | Amaeri Beni Ne tame Kai Na...

0
અમ્મારી બેની ને તમે કઈ ના કેજો , અમ્મારી બેની ને તમે કઈ ના કેજો , દોશ ના જોજો એને ફેર ના કેજો , અમ્મારી બેની ને તમે કઈ ના કેજો , ચૂલાનો ભાટિયારો એની...

પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Re Lyrics

0
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા , ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા , ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા , કૃષ્ણની જાણે રૂડા ઘોડલા શણગારો , ઘોડલે પીતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા...

આવી રૂડી અજવાળી રાત | Aavi Rudi Ajvali Raat Lyrics

0
આવી રૂડી અજવાળી રાત રાતે તે રમવા નીસર્યા રે માણા રાજ , હે રમ્યા રમ્યા પુર બે પુર સયબોજી તેડા મોકલે રે માણા રાજ , હે ઘેર આવો ઘર કેરી નાર રે અમારે જવું ચાકરી રે...
kanku chanti kankotari

કંકુ છાટી કંકોતરી | Kanku Chhanti Kankotari Lyrics | Lagna Geet Lyrics

0
કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો || કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો || પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો રે માણેકથંભ રોપિયો || બીજી કંકોતરી મામા...
error: Content is protected !!