Tag: lagnageet
વાગે છે વેણુ ને વાગે વાંસલડી | Vage Chhe Venu Ne Vage Chhe Vansaladi...
વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા,
કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો,
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા,
માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો,
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના...
એક નીચો તે વર ના જોશો | Ek Uncho Te Var Na Josho Lyrics
એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં,
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી,
નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી,
એક ઊંચો...
દરિયાના બેટમાં સાંઢણી | Dariyana Bet Ma Sandhadi Lyrics
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ,
ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો...
નગર દરવાજે સાંઢણી ઝોકારો | Nagar Darvaje Sandhani Zokaro Lyrics
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
લાડલીની છાબ ભરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ,
નગર દરવાજે સાંઢણી ઝોકારો...
ઊંચા ઊંચા બંગલા બનાવો | Ucha Ucha Bangala Banavo Lyrics | Lagnageet Lyrics
ઊંચા ઊંચા બંગલા બનાવો ,
દાદા કાચની બારીયું મેલાવો ,
કે બેની મારી ઝગ-મગ , ઝગ-મગ થાય ,
દાદા વિના કેમ ચાલશે હો રાજ ,
દાદી ....... બેન હોઈ તમારો સાથે ,
કે બેની મારી ઝગ-મગ...
ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે | Gunje Sharnayu Dhol Trambalu Lyrics
ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે ,
ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો ,
રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો ,
લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો ,
હે ... ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો ,
કામણગારો...
દીકરી તો પારકી થાપણ કેવાય | Dikri To Parki Thapan Kahevay | Vidai Lagna...
બેના રે…
સાસરીયે જાતા જોજે પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
દીકરીને ગાય , દોરે ત્યાં જાય ,
દીકરી તો પારકી થાપણ કેવાય ,
બેની તારે માથે બાપનો હાથ કદી ના ફરશે
રમતી તું...
કાળજા કેરો કટકો મારો | Kalja Kero Katko Maro
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો ,
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો ,
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો ,
બાંધતી નહીં...
ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું | Maiyar Ma Manadu Nathi Lagtu Lyrics
હે ...જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે ,
હે ...જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે ,
કે અલ લીલા તોરણીયા બંધાવો મારા આંગણે ,
કે ને બેની કે ને તું શાને ઉતાવળી થાય રે...
માડી તારો છેડો આજે છોડું છું | Madi Taro Chhedo Aaje Chhodu Chhu
માડી તારો છેડો આજે છોડું છું
નવા આંગણ નવા સંબંધ જોડું છું
આશિષ દેતા મુજને તું નિહાળજે
વીરા મારા બાપાને સંભાળજે ,
વિદાયની વસમી છે વેદના
વીરા મારા બાપાને સંભાળજે
જાતા જાતા દીકરીની પ્રાર્થના
વીરા મારા બાપાને સંભાળજે...