આ જ્ઞાનની વાતો છાની | Aa Gnan (Gyan) Ni Vato Chhani Lyrics
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગે સપનામાં મોજું માણી
એ તો સમજે પણ વદે નહિ વાણી ,
આ જ્ઞાનની વાતો છાની …
વાલીડા રે મારા …
મૂંગો સમસ્યામાં બોલે...
જિંદગાની હું ગુજારુ | Jindagani Hu Gujaru Lyrics
જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર ,
પ્રેમ હુંડી મેં લખી છે , સદગુરુ સરકાર પર ,
જીવ તન મન પ્રેમની કિંમત માં મેં અર્પણ કર્યા ,
આ હાટ ની વસ્તુ નથી , કે...
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને | Mongho Manushya Deh Fari Fari Ne Lyrics
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને
નહિ મળે વારંવાર
ભાઈ તું ભજી લેને કિરતાર ,
જુઠી માયા જુઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર ,
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
કામ ક્રોધ મદ...
जो आनंद संत फ़क़ीर करे | Jo Anand Sant Fakir Kare Lyrics
जो आनंद संत फ़क़ीर करे
वो आनंद नाही अमीरी में ,
सुख दुःखमें समता साध रखे
कुछ खौफ नाही जागीरी में ,
जो आनंद संत फ़क़ीर करे ।
हर रंग में सेवक रूप रहे
अम्रित जल का...
જ્ઞાની ગુરુ મળ્યા રે | Gnani Guru Malya Lyrics
જ્ઞાની ગુરુ મળ્યા રે , ગોળી તો મારી જ્ઞાન તણી ,
કંચન કાયા કીધી રે , ગુરુ તો મારા પારસમણી ,
હું તો જન્મની આંધળી , મને ગુરુએ આપી આંખ ,
ગુરુ ચરણનુ અંજન...
કાનુડો કાળો કાળો | Kanudo Kalo Kalo Radha Chhe Gori Gori Lyrics
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ,
છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી ,
મન વશ કરીને જોતા પ્રેમ ઝાંખી થાયે
અજ્ઞાની જીવ જાય જ્યાં , માંદુ જાય દોરી ,
કાનુડો કાળો...
હૃદયમાં વસ્તુ છે અણમોલી | Hriday Ma Vastu Chhe Anmoli Lyrics
તારા રે ઘટમાં પીયુજી બિરાજે ,
અંતર પટ જોને ખોલી , હૃદયમાં વસ્તુ છે અણમોલી ,
સંત સમાગમ નીશદીન કરીએ , શાંભળીયે શુદ્ધ બોલી ,
સજ્જન કેરા સંગમાં ભાઈ ,પ્રેમની પ્રગટે હોળી ,
હૃદયમાં વસ્તુ...
આ ચાલી ભરવાને પાણી | Hu To Aa Chali Bharvane Pani Lyrics
હું તો આ ચાલી ભરવાને પાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
છોડી પિયરીયું મારે જાવું સાસરીયે ,
તેમાં સરમ મને સાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
હવે પીયુજી વિના ઘડીએ ના ચાલે ,
વીતી જાશે...
હરિજન આવો હરિ ગુણ ગવાય છે | Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics
હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે ,
માત પિતા સુત બાંધવ દારા
અંત સમયે કોઇ નહી થનારા
ચેત સમજ મન કયાં અથડાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન...
સબ તીરથ કર આઈ તુંબડીયા | Sab Tirath Kar Aayi Tumbadiya Lyrics
સબ તીરથ કર આઈ તુંબડીયાં
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ,
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ...









