Tag: deshi bhajan lyrics
કોનાથી બગાડુ રામ | Konathi Bagadu Ram Lyrics
કોનાથી બગાડુ રામ કોનાથી બગાડુ ,
મારે જીવવું થોડુને રામ કોનાથી બગાડુ ,
વહેલા મોડુ સૌને જવાનું , દુનિયા છે મુસાફિર ખાનું ,
સુખના સુતેલા એને શીદને જગાડું ,
પંખીડા આવીને રેજો , વડલે તો...
શ્યામને સ્વપના એવા આવે | Shyam Ne Sapna Eva Ave
શ્યામને સ્વપના એવા આવે ,
બંસરી બેસૂરી કોણ બજાવે ,
ગોકુલ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારિકા આવે ,
વનવગડામાં ભૂલી પડી એને મારગ કોણ બતાવે ,
માતા યશોદા કહે કનૈયાને તમને મીઠડા માખણ ભાવે ,
કોને...
બાપ કહે સુણો બેટા | Bap Kahe Suno Beta Lyrics
બાપ કહે સુણો બેટા મારા પંથે ચાલીશ માં,
હરી ભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં ,
પરધન કે પરનારી ને ભાઈ કુડી નજરે નિહાળીશમાં ,
સ્નેહ ભર્યા સંસારમાં તારા ઘરના સુખ ટાળીશમાં ,
દોયલે...
રામને કેમ રીઝવશો રે જીવડા | Ramne Kem Rijavsho Jivda Lyrics
રામને કેમ રીઝવશો રે જીવડા જોને વાત વિચારી ,
જોને વાત વિચારી તારી કરણી લેને સંભારી ,
શું ખાધું શું પહેર્યું શું ઓઢયું કેટલી પરણ્યા નારી ,
એ પ્રભુજી નથી પુછવાના શ્રીમંત છો કે...
જીઓ વણજારા જીઓ વણજારા | Jiyo Vanjara jiyo Vanjara Lyrics
છોડી મત જા મને એકલી વણજારા ,
છોડી મત જા, પરદેશમાં વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા ,
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા ,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા ,
જીઓ વણજારા, જીઓ વણજારા...
સમજણ જીવન માંથી જાય | Samjan Jivan Mathi Jay Lyrics
સમજણ જીવન માંથી જાય તો તો જોયા જેવી થાય
સમજણ જીવન માંથી જાય જી,
પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાયજી
આજનો રામ તો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય ,
ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉરમાં...
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને | Mongho Manushya Deh Fari Fari Ne Lyrics
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને
નહિ મળે વારંવાર
ભાઈ તું ભજી લેને કિરતાર ,
જુઠી માયા જુઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર ,
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
કામ ક્રોધ મદ...
વાણી રે વાણી મારા | Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics
ઉનમુન વાણી ગુરુદેવની , હે ઓલા સમજેલા ને સમજાય ,
નુગરો સમજે ના સબદને , અને ના સમજે પસ્તાય ,
વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી ,
જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી...
જિંદગાની હું ગુજારુ | Jindagani Hu Gujaru Lyrics
જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર ,
પ્રેમ હુંડી મેં લખી છે , સદગુરુ સરકાર પર ,
જીવ તન મન પ્રેમની કિંમત માં મેં અર્પણ કર્યા ,
આ હાટ ની વસ્તુ નથી , કે...
રામ બીના સુખ સ્વપને નાહી | Ram Bina Sukh Swapane Nahi Lyrics
રામ બીના સુખ સ્વપને નાહી , કયો ભૂલે ફિર પ્રાણી ,
ધન યૌવન બાદલ કી છાયા , દેખ દેખ કયો લલચાયા ,
માટી મેં મીલ જાવે કાયા , રહે ના એક નિશાની રે...